श्री विश्वकर्मा प्रभु की उत्पत्ति पर मत मतांतर

શ્રી વિશ્વકર્મા પ્રભુની ઉત્પત્તિ અંગેના મત મતાંતરો
તમામ પ્રકારની શિલ્પકલા જેવી કે લોહશિલ્પ, કાષ્ઠશિલ્પ, તામ્રશિલ્પ, શીલાશિલ્પ, સુવર્ણશિલ્પ ના સ્થપતિ અને આધ્યપ્રણેતા શ્રી વિશ્વકર્મા પ્રભુને માનવામાં આવે છે. અનેક ગ્રંથો અને વેદોમાં અખૂટ પ્રમાણો પણ દર્શાવ્યા છે. શિલ્પ શાસ્ત્ર અને વાસ્તુ શિલ્પ શાસ્ત્ર ના પ્રણેતા કહેવાયા છે. વેદવાસ્તુ પ્રભાકર ગ્રંથ માં વર્ણન અનુસાર શિલ્પકલાના આધ્યપ્રણેતા શ્રી વિશ્વકર્મા ભગવાનની ઉત્પત્તિ વિશે મહદ્ અંશે મતો પ્રાપ્ત થાય છે. તેમાં પુરાણો અનુસાર દક્ષ પ્રજાપતિની સાઈઠ કન્યાઓમાંથી દસ કન્યાઓ બ્રહ્મા પુત્ર ધર્મને સાથે વિવાહિત કરી હતી. તે દસ કન્યાઓમાંથી વસુ નામની કન્યા દ્વારા આઠ વસુઓ થયા હતા. તેમના કનિષ્ઠ પુત્ર પ્રભાસ તેઓએ ભૃગુ ઋષિની પુત્રી ભુવના સાથે વિવાહ કર્યા. તેના દ્વારા ભગવાન વિશ્વકર્મા થયા તેવું પુરાણો કહી રહ્યા છે. માનસાર ગ્રંથ અનુસાર શ્રી વિશ્વકર્મા સત્યયુગ માં મૃગશીર્ષ માં બ્રહ્મકુળમાં થયા. વિશ્વકર્મા પુરાણ ના આધારે વર્તમાન શિલ્પશાસ્ત્રીઓ અને વિશ્વકર્મા વંશજો મહા સુદ તેરસ ના રોજ તેમનો જન્મોત્સવ ઉજવે છે. 
સૂત્ર સંતાન અપરાજિત ગ્રંથમાં શ્રી વિશ્વકર્મા ના ચાર માનસ પુત્રો જય, સિદ્ધાર્થ, વિજય, અપરાજિત એમ ચાર વર્ણન આવે છે. અન્ય ગ્રંથોમાં ત્વષ્ટા અને મય નામ પર જોવા મળે છે. એવી રીતે પદ્મપુરાણના ભૂખંડમાં પ્રભુ વિશ્વકર્માના પાંચ મુખો દ્વારા પાંચ શિલ્પી બ્રાહ્મણ ઉત્પન્ન થયા હતા. એવો ઉલ્લેખ મળે છે અને સાથે તેઓનું વિરાટ સ્વરૂપ વર્ણન કરેલ છે. સૂત્ર સંતાન અપરાજિત ગ્રંથમાં ચારેય માનસ પુત્રોને શ્રી વિશ્વકર્મા પ્રભુએ જ્ઞાન આપ્યાનું વર્ણન કરેલ છે. 
(૧) જય ને હેમવંત પાછળ એક ગૃહાશ્રમના રમ્ય સ્થાને શ્રી વિશ્વકર્મા પ્રભુ દ્વારા વાસ્તુશાસ્ત્ર સબંધી જ્ઞાન આપ્યું હતું. તેની ચોવીસ હજાર શ્લોક માં ગ્રંથકારે રચના કરેલી છે. 
(૨) વિજય ને હેમકૂટ મહાશૈલી ઉપર સૌ યોજન ઊંચે વિરૂપાખ્યાશ્રમે શ્રી વિશ્વકર્મા પ્રભુ દ્વારા ગીત, નૃત્ય, વાજિંત્ર, રાગ, તાલ, વાદ્ય, હાસ્ય, તાંડવ, સાત સૂર, છ રાગ છત્રીસ રાગિણી વગેરે વિષયોનું જ્ઞાન આપ્યું તેવું વર્ણન કર્યું છે. તે ગ્રંથ ભરત નામે ઓળખાય છે. તેની શ્લોક સંખ્યા બાર હજાર છે. 
(૩) સિદ્ધાર્થ ને મંદાર પર્વત સુખાસનથી શ્રી વિશ્વકર્મા પ્રભુએ તાલુકંઠ સ્વર શાસ્ત્ર, ગણિત, જ્યોતિષ શાસ્ત્ર, વ્યાકરણ, અલંકાર સહિત છંદ તથા મુક્તિ માર્ગનું રહસ્ય તેમને જ્ઞાનમાં આપ્યું હતું. (૪) અપરાજિત ને પણ વાસ્તુશાસ્ત્ર નું જ્ઞાન આપ્યું હતું. જે પ્રમાણે જય ને વાસ્તુ વિદ્યાનું જ્ઞાન આપ્યું તે પ્રમાણે અપરાજિત ને પણ આપ્યું. ઉપરાંત લિંગ, પ્રતિમા, પીઠ, રાજગૃહો, નગર, દુર્ગ, ગોપુર, જળાશયો, પ્રતોલીમાર્ગ આદિ વાસ્તુશાસ્ત્ર નું રહસ્ય આપ્યું હતું. તે ગ્રંથની અંદર દસ હજાર શ્લોકની રચના કરવામાં આવી છે. પદ્મપુરાણ, લિંગપુરાણ અને વશિષ્ઠપુરાણમાં શ્રી વિશ્વકર્મા પ્રભુના પાંચ મુખોના નામ અને તેનાથી ઉત્પન્ન થયેલ પાંચ શિલ્પી પુત્રોના નામ અને ગોત્ર વર્ણન કરેલ. મનુ (લોહ કર્મ) મય(કાષ્ઠ કર્મ) ત્વષ્ટા (તામ્ર કર્મ) શિલ્પી (શિલ્પ કર્મ) દૈવજ્ઞ (સુવર્ણ કર્મ) એમ પાંચ પ્રકારના કર્મ કરતાં શિલ્પી પુત્રોનું વર્ણન સ્કંદ પુરાણમાં પણ કરેલ છે. આપણે ઉપર વાંચ્યું કે અનેક ગ્રંથ અનેક પ્રમાણ સાથે રાખીને પોતાના મત મતાંતર વર્ણન કરી રહ્યા છે. 
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા મયુરભાઈ મિસ્ત્રી દ્વારા સંકલિત કરેલ આદિ બ્રહ્મ વિરાટ વિશ્વકર્મા વંશાવલી ખૂબ સચોટ રીતે અનેક ગ્રંથો માથી તારણ કાઢીને બનાવવામાં આવી છે. તે વંશાવલી બનાવવા માટે 25 જેટલા ગ્રંથોના પ્રમાણ જોવામાં આવેલ છે. એટલે જ આપણે ઉપર મુજબના મત મતાંતર નો સચોટ રસ્તો વંશાવલી માં આપેલ અલગ અલગ વિશ્વકર્મા ના અલગ વંશ પરિચય દ્વારા જોઈ શકાય છે. દરેક ગ્રંથ સાચા અર્થમાં ક્યાંક ને ક્યાંક વાંચનારને જાણકારી રહસ્ય અને કથા પીરસતું હોય છે. જે ખૂબ અગત્યના દર્શાવે છે. 
(સંદર્ભ - દિપાણૅવ અને સમરાંગણ સુત્રધાર ) 

श्री विश्वकर्मा प्रभु की उत्पत्ति पर मत मतांतर
श्री विश्वकर्मा प्रभु को लोह शिल्प , काष्ठ शिल्प , ताम्र शिल्प , पत्थर शिल्प स्वर्ण शिल्प जैसी सभी प्रकार की शिल्प कला के स्थपति और आद्य प्रणेता माना जाते है। कई शास्त्रों और वेदों में भी अनेक मात्राओं मे प्रमाण उल्लेख मिलता है। भगवान विश्वकर्मा जी शिल्प शास्त्र और वास्तु शिल्प शास्त्र के प्रणेता कहे जाते हैं। जैसा कि वेदवास्तु प्रभाकर ग्रंथ में वर्णित है, शिल्प कला की कला के आद्य प्रणेता श्री विश्वकर्मा भगवान की उत्पत्ति के बारे में कई तरह के मत हैं। पुराणों के अनुसार दक्ष प्रजापति की साठ पुत्रियों में से दस का विवाह ब्रह्मा के पुत्र धर्म से हुआ था। उन दस कन्याओं में से आठ वसु नाम की कन्या से उत्पन्न हुए। उनके आठवे पुत्र प्रभास ने भृगु ऋषि की पुत्री भुवना से विवाह किया। पुराण कह रहे हैं कि भगवान विश्वकर्मा उन्हीं के जन्म हुए थे। मानसार ग्रंथ के अनुसार श्री विश्वकर्मा सतयुग में मृगशीर्ष में ब्रह्मकुल में प्रगट हुए थे। विश्वकर्मा पुराण के अनुसार, वर्तमान शिल्पशास्त्र और विश्वकर्मा के वंशज माध शुक्ल त्रयोदशी पर उनका जन्मदिन मनाते हैं। 
सूत्र सनातन अपराजित ग्रन्थ में श्री विश्वकर्मा के चार पुत्रों जय, सिद्धार्थ, विजय, अपराजित का चार वर्णन है। अन्य ग्रंथों में त्वष्टा और मय नाम से मिलते हैं। इस प्रकार पद्म पुराण के अध्याय में भगवान विश्वकर्मा के पाँच मुखों से पाँच शिल्पी ब्राह्मणों की उत्पत्ति हुई। ऐसा उल्लेख मिलता है और उनके विराट स्वरूप का भी वर्णन मिलता है। 
सूत्र सनातन अपराजित ग्रन्थ में वर्णित है कि श्री विश्वकर्मा प्रभु ने मानस के चारों पुत्रों को ज्ञान प्रदान किया। 
(1) जय को श्री विश्वकर्मा प्रभु द्वारा हेमवंत के पीछे एक गृहश्रम स्थान में वास्तुशास्त्र ज्ञान प्रदान किया गया था। इसके चौबीस हजार श्लोकों की रचना ग्रंथकार ने की है। 
(2) विजय ने हेमकूट महाशैली को श्री विश्वकर्मा प्रभु द्वारा गीत, नृत्य, वाद्य, राग, ताल, केन, तांडव, सात धुन, छह राग और छत्तीस रागिनियों आदि का ज्ञान प्रदान करने वाला बताया गया है। उस ग्रंथ का नाम भरत है। इसके श्लोकों की संख्या बारह हजार है। 
(3) श्री विश्वकर्मा प्रभु ने सिद्धार्थ को तालुकण्ठ स्वर शास्त्र का रहस्य, गणित, ज्योतिष, व्याकरण, अलंकरण, तुकबंदी और मंदार पर्वत सुखासन से मुक्ति मार्ग का रहस्य सिखाया। 
(4) अपराजित ने वास्तु शास्त्र का ज्ञान भी प्रदान किया। जैसे जय ने वास्तु विद्या का ज्ञान दिया वैसे ही उन्होंने अपराजित को भी दिया। साथ ही लिंग, प्रतिमा, पीठ, महल, नगर, दुर्ग, गोपुर, जलाशय, प्रतिमार्ग आदि ने आदि वास्तुशास्त्र का रहस्य बताया। उस ग्रंथ में दस हजार श्लोकों की रचना हुई है। 
समरांगणसूत्रधार के प्रारम्भ में कहा गया है कि विश्वकर्मा ने जय, विजय, सिद्धार्थ और अपराजित नामक अपने मानसपुत्रों को वास्तु-विनिवेश का निर्देश देते हुए कहा था कि तुम चारों ही दिशाओं में पृथक्-पृथक् जनों के लिए आश्रय-स्थान, उनके रहने के लिए निर्धारित और निर्मित करो। इन निर्मितियों के बीच-बीच में अन्तरपथ, सागर, शैल-पर्वत, नदियों का विधान भी रखते हुए महाराज पृथु के भय को शान्त करने हेतु दुर्ग की रचना भी करो। प्रत्येक वर्ण की प्रकृति के अनुसार लक्षणोंवाले संस्थान और आवासों को प्रत्येक ग्राम में, प्रत्येक दुर्ग में, प्रत्येक पत्तन में बनाओ।
पद्मपुराण, लिंगपुराण और वशिष्ठपुराण में श्री विश्वकर्मा प्रभु के पांच मुखों के नाम और गोत्र और उनसे प्रकट हुए पांच शिल्प पुत्रों के नाम और गोत्र का वर्णन है। स्कंद पुराण में मनु (लौह कर्म) मय (काष्ठ कर्म) त्वष्टा (ताम्र कर्म) शिल्पी (शिल्प कर्म) दैवज्ञ (स्वर्ण कर्म) इस तरह शिल्पी पुत्रों का भी वर्णन है। हम ऊपर पढ़ चुके हैं कि अनेक शास्त्र अपने-अपने मतानुसार अनेक अनुपातों में वर्णन कर रहे हैं। श्री विश्वकर्मा साहित्य धर्म प्रचार समिति द्वारा मयूरभाई मिस्त्री द्वारा संकलित आदि ब्रह्मा विराट विश्वकर्मा वंशावली को कई ग्रंथों से बहुत सटीक रूप से निकाला गया है। उस वंशावली को बनाने के लिए 25 ग्रंथों के सन्दर्भ लिए गए है। इसलिए हम वंशावली में दिए गए विभिन्न विश्वकर्माओं के विभिन्न वंशावली परिचयों के माध्यम से उपरोक्त मत के सही मार्ग को देख सकते हैं। प्रत्येक ग्रंथ मात्र वस्तुतः कहीं न कहीं पाठक को सूचना, रहस्य और कहानी परोसती है। जो अत्यधिक महत्व दर्शाता है। 
(संदर्भ - दीपाणॅव और समरांगण सूत्रधार) 
लेखक - मयूरकुमार मिस्त्री
विश्वकर्मा धर्म प्रचारक
श्री विश्वकर्मा साहित्य धर्म प्रचार समिति

Comments

Popular posts from this blog

श्रीलंका मे रावण काल ​​का विश्वकर्मा ध्वज

રામસેતુ - એક જીવંત ધરોહર

देवताओं के पुरोहित विश्वकर्मा पुत्र आचार्य विश्वरूप