मेरे सुविचार मेरी कविता
मेरे सुविचार मेरी कविता
(1)
સમયસર રહેશો તોજ સમાજસર થશે
સમાજ જ સર (SIR) છે તેથી સમયસર રહીએ
સમય ધારણાઓને ચૂકવી તે અદ્રશ્ય સમજસર છે
જેને આપણે રોજ સમાજથી અનુભવીએ છીએ
પણ ઉપયોગ ઓછો અને વધુ એને વેડફીએ છીએ !
અને પછી પ્રગતિની રેલ ચૂકી જઈએ છીએ
પછી રોદણાં રડીએ છીએ....!
પામવું જ હોય તો પ્રભુ વિશ્વકર્મા
તો માટે સમયસર રહીએ.
ક્ષણનો પણ વિલંબ ન કરીએ
અને સમાજ સર કરીએ.
કેમ કે
સમાજ જ સર (SIR) છે
સર્વોપર છે !
(2)
પ્રસરતું જોઈ અજવાળું, કોઈના ચંદ્ર નું,
એને જે ગ્રહણ બનીને ઢાંકવાની કોશિશ કરે છે ને,
એનું નામ સમાજ છે......
(3)
સાચો સામાજિક કાર્યકર્તા મહેનત કરતી વખતે સીડી નો ઉપયોગ કરતો હોય છે. જ્યારે અસામાજિક કાર્યકર્તા લિફ્ટ નો ઉપયોગ કરતો હોય છે.
સીડીથી ચઢવું અઘરું જરૂર છે. પણ સમાજ અને લાભાર્થી ને યોગ્ય ફળ આપે છે. જ્યારે લિફ્ટથી ચઢવું સહેલું જરૂર છે પણ અવરોધ ઉભો થાય ત્યારે સીડી ચઢતો કાર્યકર્તા પહેલો આગળ આવે છે.
जहा पर निराशावादी व्यक्ती, किसी भी कार्य मे दुष्परिणाम ढूंढ लेता है।
वहीं पक्षवादी व्यक्ती हर एक सफल अवसर का श्रेय ढूंढ लेता है।
और आशावादी व्यक्ती हर कठिन कार्य में अभिन्न सफलता प्राप्त करता है।
(4)
सर्वजन के उदय भाग्य इस भव में,
बीराजे हे विश्वकर्मा मेरे हृदय भाव में,
मूल स्वरूप निराकार इस ब्रम्हांड में,
ऐसे दर्शन को नित्य जीवन पामीये,
ब्रम्हस्वरूप सुजॅन से धरा तृप्त कर,
सृष्टि को अतुल्य सुवासित कर दिया,
यज्ञ, वास्तु, और शिल्प को आशीष मानिये,
कीर्तन, कला, और वैभव की स्मृति बनिए,
समर्पण कर तू जीवन विश्वकर्मा मे,
धन्य ऐकांतिक प्रकट से सुख पामीए,
સર્વજનો ના ઉદય થયા ભાગ્ય આ ભવમાં,
બેઠાં છે વિશ્વકર્મા દાદા મારા હૃદય ભાવમાં,
મુળ સ્વરુપ નિરાકાર છે આ બ્રહ્માંડમાં,
એવાં દર્શન ને નિત્ય જીવનમાં પામીએ,
બ્રહ્મસ્વરુપ ધરી સજૅન આ ધરતી તૃપ્ત કરી,
સૃષ્ટિ ને અક્ષત સુગંધિત કરી દીધી,
યજ્ઞ, વાસ્તુ , અને શિલ્પ ને આશીર્વાદ માનીએ,
કીર્તન , કલા , અને વૈભવ ને સ્મૃતિ જાણીએ ,
સમૅપણ કર તુ જીવન વિશ્વકર્મા પ્રભુ માં,
ધન્ય એકાંતિક પ્રકટ નું સુખ પામીએ,
(5)
જે ક્ષણે તમે વિશ્વકર્મા સિવાય કોઈનો ભરોસો નથી રાખતા,
તે જ ક્ષણેથી તમે સર્જક બની જાઓ છો.
તમારી બધી આવડત કુશળતા થઈ જાય છે.
(6)
खिंच रहा हू रेखाएं,
बेरंग काग़ज़ पर,
आड़ी - टेढ़ी सी तो
कुछ बहकी बहकी सी,
इस आशा मे
की बनेगा एक चित्र,
और कहेगा...!
मेरी मनपसंद बात,
मनपसंद
(7)
मेरी कलम नहीं लड़खड़ाई
भर्र रहा हू स्याही, लेकर पन्ने की पाई सवारी,
जैसे पन्ने से कलम ब्याही, अब नहीं मैं कुँवारी,
लिखूँ या लिख दू, निकली यात्रा में सामने खड़क स्थाई,
चुनूं या चुन लू, खड़के सड़कें अलग जैसे अलग पाई,
सोचूँ या सोच लू, मेरी कलम अब क्यु घबराई,
बोलू या बोल दू, यात्रा मे कैसी आई कठिनाई,
जानू या जान लू, ये सोच कलम मंद मुस्कराई,
कहु या कह दू, नतमस्तक पद्य पाकर ली अंगड़ाई,
समझूँ या समझ लू, लिख लिख कर कलम शरमाई,
सहू या सह लू, अब नहीं लिखना रोक मै पाई,
चाहूँ या चाह लू, खिल उठे पन्ने देख कलम भरमाई,
पाऊ या पा लू, शब्द मनपसंद बजी जैसे वाह शहनाई,
रचनाकार - ©️मयुरकुमार मिस्त्री "मनपसंद"
संस्थापक प्रचारक
श्री विश्वकर्मा साहित्य धर्म प्रचार समिति
(8)
life is like a poem.
you too taste the flavour of life
I'm have become a poem before you.
sing it as much as you can
life is like a poem
you too taste the flavour of life
if you hear the voice of my heart
you'll feel a strange
twinge of sorrow.
sing a song within this sorrow
take the blessings of a restless heart
life is like a poem
you too taste the flavour of life
your love has a right over me
where am I refusing it?
you may appear to me in any form.
you can test me in that colour.
life is like a poem
you too taste the flavour of life
I'm have become a poem before you
sing it as much as you can.
MAYUR MISTRY
MODASA
(9)
एक रोज़ नजर थम सी गई उस फव्वारे पर,
एक रोज़ नजर थम सी गई उस फव्वारे पर,
जो फैलाए बूंदे रंगीन जमीन पर,
ध्यान रख बूँदों पर नहीं भेद उनके छींटाव पर,
समुह बनाए चलता है बनकर एकता के ध्येय पर,
आज़माकर देख उस समुह को जो बिखरा है ज़मी पर,
जो दिखाता एकजुट हे गिरता है खुद ज़मीर पर,
हवा में भी बिखरती है बूंद, बहती धार एकरूप पर,
देख ठान उस फव्वारे से, भीतर भर्रा दबाव पर,
यंत्र गतिमान करते रखता है जो चलता है लक्ष्य पर,
सुन उस बूँदों की आवाज होती है एक ताल पर,
रंग उन बूँदों के थे हज़ारों, लगते मोती धरातल पर,
बन जाऊँ मोती, या बन जाऊँ यंत्र रहूँगा एक समुह पर,
तरीके, तारण, तारीफे होते हैं सन्मान पर,
हो निडर मन बूँदों जैसा, कर दिखा समुह ज़मी पर,
एक रोज़ नजर थम सी गई उस फव्वारे पर,
जो फैलाए बूंदे रंगीन जमीन पर,
©️मयूर मिस्त्री (मनपसंद)
(10)
निराकार निरंकुश
खुले निराकार निरंकुश आकाश में हंसता घमंड,
सूअर सी सोच जड़ बुद्धि को बनाता बढ़ा अखंड,
रोती है विद्वता, सशक्त होती प्रमाणता,
इस लाचार, छटपटाहट , थोपता,
निराकार तालमेल से बना समाज,
सनातन के शासन में डाल रहा टांग है,
साझेदार, श्रेष्टता सी ओट में छिपता ,
दया करू, अस्तित्व जाल में फंसता है,
असंख्यों की भीड़ में मूर्खता,
छेड़ा है पर्याय, जैसे सागर की गहराई,
दिखे सुने तो मापे, चट्टानें...!
कमान मजबूत सनातन का है श्रृंगार,
इत्तर सा अवशेष बचा रहेगा ,
जो द्वार दर द्वार निहारेगा, भटकेगा,
कलियुग के ऋषि, रुकेगा तू कहा ,
सनातन की धार में कटेगा एक रोज़,
मुर्ख का आईना मुर्ख समान,
कटाक्ष है मेरा इस अद्रश्य पर्याय से,
कोई नही मिलेगा, मिले तुझे विश्वकर्मा,
इनके सिवा न होगा तेरा उम्मीदवार,
(रचनाकार - मयूर मिस्त्री)
(11)
*મારા શબ્દનો શૃંગાર લોઢું ને લાકડું*
*રચનાકાર - મયુરકુમાર મિસ્ત્રી (મનપસંદ)*
ખંડિત વ્યક્તિની સંતાકૂકડીમાં તું બની સાથે પુત્ર આયખું,
જોજે છે પુત્ર એનો, દેખાશે તને શબ્દ અંશ તારું જડક્યું,
*લેતો જા કટાક્ષ મારા શબ્દનો શૃંગાર લોઢું ને લાકડું.*
કોઈના ખોળે પડી છૂપો ખેલ કરે તને કહું છું આજે રખડું,
અહમ્ અપનાવી જાત ઠુકરાવી તે લજાવ્યું તારું ઘોડિયું,
*લેતો જા કટાક્ષ મારા શબ્દનો શૃંગાર લોઢું ને લાકડું.*
સમાજમાં છેવાડે રડતું એકલું પડેલું મનનું માંકડું,
ત્યારે દાસના શબ્દે બેસી બંધ કરે છે ખોટું ઢાંકણું,
*લેતો જા કટાક્ષ મારા શબ્દનો શૃંગાર લોઢું ને લાકડું.*
સ્ટેજ અપાવ્યો, તું કરી બેઠો તે ઘડી મોટું અડપલું,
ઉતારો કરી બેઠો લેખક, જગમાં થાપે હજુ થાપણું,
*લેતો જા કટાક્ષ મારા શબ્દનો શૃંગાર લોઢું ને લાકડું.*
રસ્તો તેનો માણેકસ્તંભ માંડવો,તોયે ઊડતું નથી પાંદડું,
ઉછીની લીધેલી કળા ક્યારે કોઈની ગુલામ નથી બેબાકળું,
*લેતો જા કટાક્ષ મારા શબ્દનો શૃંગાર લોઢું ને લાકડું.*
ઓશિયાળાને આશરો, અઢાર અંગે મિત્રો બને છે વાંકડું,
સથવારો માં હાથો બનાવી વાપરી, જયારે પડશે માથે લાકડું,
*લેતો જા કટાક્ષ મારા શબ્દનો શૃંગાર લોઢું ને લાકડું.*
જ્ઞાતિ આધિપત્યનું સ્વપ્ન, રાચતો અથડાશે ભીંતડું,
ભવભવ સુધી ખોવાઈ જશે, નહીં મુકાય અહીંયા ઢીલડું,
*લેતો જા કટાક્ષ મારા શબ્દનો શૃંગાર લોઢું ને લાકડું.*
(12)
જે છે તે આ છે ને આ જ રહેશે,
દુર્દશાનો તારી બની મિજાજ રહેશે.
તું ભલે પાડે ઠેર ઠેર ભીંત તિરાડો,
યાદ રાખજે તું સમાજ આવો રહેશે.
ઓળખી અરીસો નમસ્કાર જજો,
પથ્થર લખાય બાદ શીલાલેખ જ રહેશે.
પુરાવા સમ પરખ અણસમજ રહેશે,
સાચી ઓળખ વિશ્વકર્મા હતી ને રહેશે.
જ્ઞાન સમુદ્રી મોજા અધૂરા તારા રહેશે,
ભેખડની ભીતરે જૂદો એક સંકર રહેશે.
સ્થાન તો નક્કી કરીને ઉભો છું "મનપસંદ",
વટની નો વટ છે ને ત્યાં જ રહેશે.
*રચનાકાર - મયુરકુમાર મિસ્ત્રી*
*શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ*
(13)
આંખોમાં મારી જળ ધગધગે છે,
મૂક પ્રતીક્ષા તમારી ઝરઝરે છે,
જ્યાં દિલમાં દીપ જ્યોત જગે છે,
ત્યાં આરતી મોડી કેમ પ્રગટે છે,
જ્યારે હ્રદયમાં શ્રદ્ધા વસવસે છે,
ત્યારે ઈચ્છા એની પણ ફરફરે છે,
કઈ ઉણપ હોય મારી તેમ વર્તે છે,
તો પછી સ્વપ્ન બની કેમ મહેકે છે,
વિચારોના વમળનું વંટોળ તું ફૂંકે છે,
આમ છત્તાં પણ ક્યાંક મિત્રતા વસે છે,
(મયુર - મનપસંદ)
(14)
દોસ્તીનો સંબંધ, હૃદયનો એક તાંતણો,
કાળજે કોતરેલી, રજકણનો છે ટાંકણો,
વાત ભરોસાની, આત્મીયતાનો સૂર,
પણ અંદરથી તો ખાલી, બસ એક નૂર,
મિત્રતા પવિત્ર, શબ્દ એનો સાવ સાચો,
પણ સમજણનો અભાવ, કરે છે કાચો,
આવા સંબંધોથી, રહેવું પડે ચેતીને દૂર,
સાચી મિત્રતાનો તો છે અનમોલ નૂર,
*મયુરકુમાર મિસ્ત્રી (મનપસંદ)*
(15)
ન જુએ એ નાની ઉંમર કે મોટો આંક, બસ મિત્રભાવ મળે, એ જ સાચો ટાંચ,
એક નવો ચહેરો, એક નવી વાર્તા,
ક્યારેક સાંજની કવિતા, ક્યારેક નવી ગઝલ,
તારી બે પંક્તિ મળે, જોડે સમજણ ને સાચો વિશ્વાસ,
દરેક ક્ષણે સાચવે સંબંધો, જે જીવનના વધારશે શ્વાસ,
ઉંમર તો ફક્ત એક આંકડો છે પાર,
તું અજમાવી જો મિત્ર બની અપાર,
કેમ કે મિત્રતાને નથી કોઈ ઉંમરનું બંધન,
જીવનભર લાવું તારું સ્મિત ખંજન,
(મયુર - મનપસંદ)
(16)
वो इज़हार करे कैसे, जो दुनिया से है प्यार छिपाना,
उसके दिल में दबी है, एक कसक अनजानी दिखाना,
मनपसंद की चाहत में, एक उलझन है कहानी,
कैसे कहे वो बातें, जो बन ना सकती दिवानी,
आपके दिल में है प्यार का एक धुँआ जगाना,
बिन बोले भी बहुत कुछ, आँखों से बताना,
मर्यादा की बेड़ी, और समाज का डर सहाना,
फिर भी ये एहसास, चुपके से है सताना,
इजहार की कसमकश, और चुप्पी की ये भाषा सहलाना,
अनजाने बंधन में, बंधे हैं दोनों कहीं न कहीं मनचाहा,
(मयुरकुमार मिस्त्री - मनपसंद)
(17)
થશે દુનિયા ના ઘા સહન
પણ આપડા ના ઘા છે ભારી
શરીર ન ઘા ભાળે છે દુનિયા
મન ન ઘા શક્યું ન કોઈ જાણી
.............
રસ્તો કેમ બતાવે તે મુંજાયો છે મુરારિ,
સાચા ખોટાની વાત નથી વચ્ચે છે પૂજારી,
ધ્રુસકે ભરાઈ ને રડે છે વેદના અમારી,
ના પાડી છે મિત્ર, સમજે દિલ ધ્રુજારી,
................
જિંદગીના નિયમો કેવા ઘડાય છે સમયે,
ન સમજાય વેદના અને સંવેદના આમેય,
હતું, છે, નથી, આ બધું કેમ સમજાવ ને,
ઊંડો છું, નથી, હતો, તારા ઉપર ભાર ને,
(નાપસંદ માં પણ મનપસંદ)
..............
મેળામાં ભીડ અને આપણી મોજ,
સ્વભાવના ચકડોળ પર આધારિત છે.
....................
તડકો આવી રહ્યો છે અધખૂલી બારીમાંથી,
સુરજ ને ક્યાં ખબર હતી કે હું ક્યાં છું...!
.....................
હું નથી સાથે તો શું મારી અરજ છે સાથે
જરૂર હોય ત્યારે સાંભરજે સાચે
.................
મિત્રતા આપણી પુનમ ની ભરતી ને અમાસ ની ઓટ છે,
ના મળે તમારા જેવા મિત્રો તો એ જીવન ભર ની ખોટ છે.
..........................
જોયું ન હોતું તારું સાચું રૂપ,
થયો કેમ મોહિત જોઈ સ્વરૂપ,
...........................
જેટલું ભેગું કરવાનું છે કરી લેવા દે,
આ જિંદગી મારી અલોપ થવા દે,
.................................
તું બને રસ્તો, ને હું તેમાં લાગેલી ઠોકર,
મિત્રતા સાચવજે, ભલે હું લાગુ જોકર,
.................................
વાદળ બની તું ઘેરાઈ જરૂર છે
પણ વરસે ત્યારે માનું..!
.................................
એટલું વરસી શકે તું મુજ પર,
એવી ધરતી હું બની જાવ નકર,
................................
તણાવી લે તણખું જરા ન મૂકતા,
અતિવૃષ્ટિ ની હેલી બની ઝુલતા,
સાગર તટેથી આવે લાગણી ગરજતા,
છો એમાં હોનારત આવી તું ખેલતા,
...............................
શબ્દો વિના સમજે જે, એ મિત્ર તારો સાથ,
જીવનના રસ્તે, પકડ્યો છે મારો હાથ,
સૂર્યની ઉપમા, આપી યાદ હશે કદાચ,
તારા તરફથી એકવાર, આવશે અવકાશ,
(મનપસંદ - મયુર)
................................
જેમ સૂર્યની એક કિરણ અંધકારના ગમે તેટલા મોટા તાળાને ક્ષણમાં ખોલી નાખે છે,
તેમ સંગાથનો એક વિચાર,
વિરહમાં ચાવી બનીને જીવનમાં પ્રકાશ ફેલાવી દે છે.
..........................
બ્રહ્માંડના ખૂણે ખૂણે સુરજ જરૂર પહોંચે છે... પણ....!
સુરજ તમને જ રોશની આપશે એવું કોઈ દસ્તાવેજ નથી.....!
.............................
જ્યાં શબ્દોની કિંમત થાય ત્યાં બધું લખાય..
પણ હવે જ્યાં કિંમત થાય છે પણ વાંધો આવે છે
.............................
નીચવીને માંડ સૂકવ્યા હતા
પાંપણો નેણની અગાસી પર....
માવઠું તારી યાદોનું ફરી આવ્યું
ફરી ભીના મળ્યા તલાસી પર.....
(મયુર - મનપસંદ)
.............................
(18)
કમિટીની નારી શક્તિ ને સમર્પિત
નથી માત્ર આંગણું કે, નથી ફક્ત ઘર સંભાળતી,
સંસ્થાના વિકાસમાં પણ, સહકારનો દીપ પ્રજ્જ્વળતી,
નાના-મોટાં કાર્યોમાં, સમર્પણની ભાવના ભરતી,
હર એક ઈંટ મૂકી, સંસ્થાને ઊંચે લઈ જતી,
શબ્દોમાં ભલે ન હોય, પણ કામમાં છાપ ઉભરતી,
જેમ પાણી સીંચીને, બગીચામાં ફૂલ ખીલવતી,
ધીરજથી, સમજણથી, હર એક પળને સાકારતી,
ક્યાંય કોઈ મુશ્કેલી પડે, તો પોતે જ સુધારતી,
તમારા વગર સંસ્થા, જાણે અધૂરો છે સંવાદ,
તમારી મહેનતથી જ, મળે છે અમને પ્રસાદ,
શક્તિનું સ્વરૂપ તમે, ને પ્રેરણાનું પ્રતીક પણ,
તમારા સમર્પણને, લાખ લાખ અભિનંદન.
(19)
जन_गण_मन
चुपके-चुपके रोया होगा संगम-तीरथ का पानी,
आँसू-आँसू रोयी होगी धरती की चूनर धानी,
एक समंदर रोयी होगी भगतसिंह की कुर्बानी,
क्या ये ही सुनने की खातिर फाँसी झूले सेनानी,
जहाँ मरे आजाद पार्क के पत्ते खड़क गये होंगे,
कहीं स्वर्ग में शेखर जी के बाजू फड़क गये होंगे,
शायद पल दो पल को उनकी निद्रा भाग गयी होगी,
फिर पिस्तौल उठा लेने की इच्छा जाग गयी होगी,
शायद इस सोच से उनकी रूह काँपी होगी,
आजादी की लौ आज बुझती ज्वाला जगी होगी,
जब देखा हर तरफ स्वार्थ की आग जली होगी,
तो उन अमर शहीदों की आँखें भी भीगी होगी,
(मयुरकुमार मिस्त्री - मनपसंद)
(20)
મંદિરનો ઘંટ હમણાં જ રણકે છે,
અને પૂછે છે: યાદ કરો છો તમે?
આ શાંતિ, સ્પંદન, ટેક મારું પણ રાખજો,
સૂમસામ રસ્તાઓ આજે રાહ જુએ છે,
ક્યારે પડશે તમારા પગલાં ફરી?
જે વાટ, હાસ્ય, ખુશીઓ દેખાઉ છું હું તમને,
વિશાળ દરિયો, એની ઊંડાઈમાંથી પ્રશ્ન કરે છે,
મારા યાદના મોજાં છંટકાવ કરે છે?
તમે રેતી, ભરતી, લહેરોમાં નામ લખજો મારું,
લહેરો ઉછળીને પાછી ફરે છે, કિનારા પર પછાડાઈને પૂછે છે,
એ અદ્રશ્ય સ્પર્શ યાદ છે તમને?
એ રમત, નજારો, તાજગીને યાદ આપજો મારી,
(મયુરકુમાર મિસ્ત્રી - મનપસંદ)
(21)
મનની માનેલી મૂર્તિને ઘમંડ શેનો.........?
મનનો ઘડતર ને મનની તારી જ માયા,
મનની માનેલી, કાચા તાંતણે બંધાયા,
મનની માનેલી મૂર્તિને ઘમંડ શેનો.........
રૂપ ઘડ્યું નામ, મનપસંદ રંગો કેમ ભર્યા,
મારી તત્પરતામાં તારા જ ભાવો ફર્યા,
મનની માનેલી મૂર્તિને ઘમંડ શેનો.........
તું કરી ચાલી નિર્જીવ ભાવ નીર સિંચી,
શબ્દ જીવંત કરેલી, શ્રદ્ધા મારી મીંચી,
મનની માનેલી મૂર્તિને ઘમંડ શેનો.........
મારા પૂજન, અર્ચન, મારા જ અહોભાવ,
તારા અસ્તિત્વનો એ, છે એકમાત્ર સ્વભાવ,
મનની માનેલી મૂર્તિને ઘમંડ શેનો.........
કેસર ગોળ્યા ચંદન લગાવી, ગણ્યા સમા સુરજ,
જો જે આસ્થા ધૂળમાં મળી જાય છે અરજ,
મનની માનેલી મૂર્તિને ઘમંડ શેનો.........
તું તો મનની કલ્પના, મનનો જ વરદાન,
પછી કિરણો ને, શેનો આ અભિમાન,
મનની માનેલી મૂર્તિને ઘમંડ શેનો.........
સર્જનહાર કહી બની નહીં મારી કૃતિ,
સત્ય સ્વીકારી લે, છોડી દે આ ભ્રાંતિ,
મનની માનેલી મૂર્તિને ઘમંડ શેનો.........
મૂર્તિ માની દેવી માની, મળી ગ્રહણ ઝાંકી,
પારખી આરાધના વિના, મારી કીમત આંકી,
મનની માનેલી મૂર્તિને ઘમંડ શેનો.........
રચના - મયુરકુમાર મિસ્ત્રી (મનપસંદ)
(22)
*મનની માનેલી મૂર્તિમાં લાગણી છલકાય એવી.....*
મનની માનેલી મૂર્તિ, તું તો વાદળ બની ઘેરાય,
લાગણી અનરાધાર રાખજે, ભલે હોનારત સર્જાય,
*મનની માનેલી મૂર્તિમાં લાગણી છલકાય એવી.....*
તું નથી જાણતી કે, તું કેમ આવી આ મનમાં,
બસ તારા પ્રેમની સુગંધ, આજે મહેકે મારા વનમાં,
*મનની માનેલી મૂર્તિમાં લાગણી છલકાય એવી.....*
તું તો ભક્તિનું વરદાન, ને તું જ મારી અદભુત આસ,
તારી એક ઝલક મેળવવા, હું કરું કાયમ તપનો ઉપવાસ,
*મનની માનેલી મૂર્તિમાં લાગણી છલકાય એવી.....*
આંખોમાં છલકે હર્ષ, દિલમાં તારી દેખાય આશ,
જ્યારે હું યાદ કરું, ત્યારે પ્રગટ થાય તારો પ્રકાશ,
*મનની માનેલી મૂર્તિમાં લાગણી છલકાય એવી.....*
ક્યારેક અલૌકિક થઈને પણ, દર્શન તું આપી જાય,
મારા અંતરના પડઘા પણ, તારી વાણીમાં ફેરવાઈ જાય,
*મનની માનેલી મૂર્તિમાં લાગણી છલકાય એવી.....*
તારા શબ્દ સ્વરૂપ માં પણ, તારા પ્રેમનો એહસાસ થાય,
આત્માની ગહનતામાં તું, કાયમ મનપસંદ થઈ જાય,
*મનની માનેલી મૂર્તિમાં લાગણી છલકાય એવી.....*
છે ખબર પૂજે તું મને, ભક્તિથી રોમ રોમ મારું ગાય,
મારા માટે તો ગાંડી તારું, ભાષણ અવસર બની જાય,
*મનની માનેલી મૂર્તિમાં લાગણી છલકાય એવી.....*
એક ક્ષણનો વિયોગ પણ, યુગો જેવો લાગી જાય,
જ્યાં તું નથી, ત્યાં મારું મન પણ વિરામ થઈ જાય,
*મનની માનેલી મૂર્તિમાં લાગણી છલકાય એવી.....*
(રચના - મયુરકુમાર મિસ્ત્રી)
(23)
इतना भी मत रूठा करो आप हमसे,
*आप हमारी किस्मत में वैसे भी नहीं हैं...!*
कभी मिल गए तो गहरे घाव छुपा देंगे,
वरना आप से दूर चले जाएंगे...!
कभी मिले भी नहीं तो कुछ गिला नहीं,
*क्योंकि आप हमारी किस्मत में वैसे भी नहीं हैं...!*
आपकी अवनी में हम रहेंगे भी नहीं,
आप हमें ढूंढने से मिलेंगे भी नहीं...!
जिद्द मेरी नहीं तो, आपकी भी ज्यादा नहीं,
*क्योंकि आप हमारी किस्मत में वैसे भी नहीं हैं...!*
आपके दिल में उतरकर बाहर निकले ही नहीं,
आपने प्यार को मनपसंद माना ही नहीं,
बस कुछ पल साथ देकर , थकान करना नहीं,
*क्योंकि आप हमारी किस्मत में वैसे भी नहीं हैं...!*
चुपके मुह फ़ेर कर, ऐसे घूटन नहीं बना सकते,
मालूम है आप और भी शिद्दत से चाहते है,
पाने की उम्मीद नहीं, फिर भी उसका ही इंतज़ार होता है,
*क्योंकि आप हमारी किस्मत में वैसे भी नहीं हैं...!*
(24)
જાય... તો સારું
અમુક વાર પ્રણય છુપાવવા માટે મનને બહાના મળી જાય.... તો સારું,
બંનેના સબંધને જૂઠા નામ આપી રાહત મળી જાય.... તો સારું,
શાને તું જુએ બધી જંજાળ કાચા તાંતણે ભળી જાય.... તો સારું,
શોધતી મને બતાવે બીજું કોઈ ઉપનામ મળી જાય.... તો સારું,
છુપાવી નાખ્યું તે મન, આપી સંબંધોનું ભાન મળી જાય.... તો સારું
કોતરીને કાળજું તે વિચાર્યું તેમાં ભૂલ ભળી જાય.... તો સારું,
નિત નવા ટુચકા અજમાવી કરી મનપસંદ બની જાય.... તો સારું,
દર્શન કરવા થાય અધીરી તેમાં મારું નામ મળી જાય.... તો સારું,
કરે ખુદ ને મનાવવા, જીદ નામ અપાય જાય.... તો સારું,
ફેરવી લઈશ હું જાણું છું, પણ ચાવી ખોવાઈ જાય.... તો સારું,
(મયુર મિસ્ત્રી - મનપસંદ)
(25)
નલનું અલૌકિક કૌશલ
કપિ અવતાર ધરી કરી વિશ્વકર્મા એ લીલા,
અંશ અવતાર આપ્યો નામ નલ ખંતીલા,
અર્ણવના તરંગો સામે, ઉઠાવી તે વીર હઠીલા,
રઘુવીર કાજે બાથ ભીડવા રાજી જોશીલા,
રઘુવીરનું કાર્ય, આવ્યું જ્યારે શિરે,
સ્થાપત્ય ના પ્રણેતા, રચવા કાર્ય લીધું વીરે,
જલનિધિની ગહનતા, ને મોજાં મહાકાલીન,
પાષાણ તરતા જોઈ, થયા લોક વિસ્મયીન,
લાગે પાષાણ ભારે, પણ કલા એવી કીધી,
રામના નામના મંત્રે, પ્રત્યેક શિલા સીધી,
પિતામહ વિશ્વકર્માનું, દૈવત્વ એના ઉરે,
પ્રત્યેક શિલાને કંડારી, જોડતો તે ધીરે ધીરે.
અસ્થિર સાગરતટે, રચાયો એ અદ્ભુત પથ,
જેના પર ચાલીને, નિકળ્યો રામનો સેના રથ,
એ સેતુ નથી માત્ર, બે કિનારાનું પ્રયોજન,
એ તો છે નલના તપનું, અમર સાર્થક ભજન,
સદીઓ વીત્યા છતાં, ગાથા ગવાય જન્મોજનમ,
નલનું શિલ્પ કૌશલ્ય, એ સેતુમાં કાયમ અડીખમ,
સહસ્ત્ર યોજન લાંબો, અટૂટ ને રામેશ્વર શરણ,
નલના પરાક્રમને, યુગોએ દીધું નમન ચરણ,
(રચના - મયુરકુમાર મિસ્ત્રી. મનપસંદ)
(26)
*रचनात्मक मेरे विश्वकर्मा*
लोकइन्द्र को तुमने बसाया ।
जगन्नाथ मुरत रथ बनाया ।।
सुदामा को वैभव दिलाया ।।
दारूकावन नगरी इतिहास रचाया ।
हर निर्माण में तुम्हीने यश मिलाया ।
अप्रतिम धरोहर निर्माण वंश बनाया ।।
सभी पत्थर में श्रेष्ट तुम विधाता ।
सभी शिल्पकारों में तू ही समाता ।।
विश्व रचित विराट तुम स्वरूपा ।
निर्माता तू ही, तुम्हीं सर्जनहारा ।
सजाता तू है, दिखाता तू है ।
हर निर्माण का जन्मदाता तू है ।।
प्रभु अपने आशीष भरे हाथ रख दो ।
बनाकर संयोग *मनपसंद* नीव रख दो ।
विश्व निर्माण के ज्ञान शिरोमणि हो आप ।
बारंबार दर्शन स्मरण कर्ता रहू मे जाप ।
*रचनाकार - मयुरकुमार मिस्त्री*
*श्री विश्वकर्मा साहित्य धर्म प्रचार समिति*
(27)
*मनपसंद मित्र*
मित्र मित्र अनमोल चित्र,
बहुमूल्य तू बहुरूपि चरित्र,
तुम संगाथी सर्वधा सचित्र,
बालपन खेले हम एक छत्र,
लड़ाई झगड़े थे सब विचित्र,
प्रेम भाव में उत्तम तू सर्वत्र,
तेरा न मेरा नहीं समान गोत्र,
भाई से कम नहीं माना सुमित्र,
लिबास बदले सुगंधित इत्र,
फिर भी मित्र मानो पवित्र,
*रचना - मयूर मिस्त्री*
Comments
Post a Comment