સંત શ્રી દેવતણખી બાપા અને સતિ લીરલબાઈ નું જીવન ચરિત્ર
સંત શ્રી દેવતણખી બાપા અને સતિ લીરલબાઈ નું જીવન ચરિત્ર લેખક - આરતી પરમાર મહુવા શ્રી દેવતણખીજી તથા લીરલબાઈ નું જીવન ચરિત્ર બોખીરા નો ઇતિહાસ પોરબંદર પાસે બોખીરા ગામ છે. ત્યાં દેવતણખી નું મોટું સુશોભિત પોરબંદરના આપણા જ્ઞાતિ ભાઈઓના સહકારથી મંદિર બનાવેલ છે. ત્યાંની લોકવાયકા થી તથા સમાધિ બનાવી છે .અને ઘણા વર્ષો જૂની સમાધિ હતી તેનો પુરોધાર કરેલ છે. જે વીરાજી જ્યારે બોખીરા માંથી નીકળી ગિરનાર જાય છે .ત્યારે તેમના પડોશી ફક્ત જોધાજી તેમને થોડી સુધી મૂકવા જાય છે. ત્યારે વચન માંગેલું કે હે ભક્ત વિરાજી ક્યારેક અમોને દર્શન આપવા પધારશો આટલો વચન આપો ત્યારે વીરાજી વચન આપે છે. કે એક વખત જરૂર આપને મળવા આવીશ આ આધારે જ્યારે દેવતન કે જે મજેવડીમાં સમાધિ લે છે ત્યારે બરાબર ચોથા મેરને દર્શન આપે છે. અને તેને ત્યાં મળે છે .રામરામ કરે છે અને થોડો સમય તેમને સતસંગનો મહિમા કહી રવાના થાય છે. ત્યારે ચોથા મેરને બીજે દિવસે ખબર પડી કે જે વીરા એ તમને મળવા આવ્યા હતા. તે બે દિવસ પહેલા સમાધિ લીધી છે અને અહીં તમને દર્શન આપે છે .ત્યારે જોધા મેર ધન્ય ધન્ય બની જાય છે. અને તેના સ્મારક રૂપે જે જગ્યાએ વીરાજી ઘ...
Comments
Post a Comment